ક્રોમ પછી હવે વિન્ડોઝ યુઝર્સ ખતરામાં, સરકારી એજન્સીએ આપી ચેતવણી
ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ હવે Microsoft Windows માટે ચેતવણી જારી કરી છે. થોડા દિવસો પહેલા, CERT-In એ Google Chrome માટે ચેતવણી જારી કરી હતી. CERT-In એ કહ્યું છે કે વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 અને વિન્ડોઝ સર્વરમાં બે અલગ-અલગ બગ્સ મળી આવ્યા છે જેનો હેકર્સ લાભ લઈ શકે છે. આ ભૂલને મધ્યમ જોખમની […]