ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું, હવે દેખાશે આ ફેરફારો
ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું યૂઝર્સ ફીડમાં હવે કેટલાક ફેરફારો દેખાશે આગામી સપ્તાહમાં ટ્રાયલ પૂરી કરાશે નવી દિલ્હી: વોટ્સએપની જેમ ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પણ સમયાંતરે પોતાના યૂઝર્સને અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ જ લોકપ્રિય એપ છે. હવે ઇન્સ્ટાગ્રામે ક્રોનોલોજીકલ ફીડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. […]