કિચન ટિપ્સઃ-બાળકોને સવારે નાસ્તામાં આપો બાફેલા ચણાનો વેજથી ભરપુર ચાટ , બનાવાની રીત સૌથી ઈઝી
સાહિન મુલતાનીઃ- જો કે બાફેલા ચણા ઘણા લોકોને નથી ભાવતા હોતા અને જો તેમાં મસાલો અને સલાડ નાથીને ટેસ્ટી તટપડી બનાવીએ તો તે હેલ્ધી નાસ્તાની સાથે ખૂબ ભાવે છે તો ચાલો જાણીએ આ હેલ્ધી નાસ્તો બનાવાની ઈઝી રીત સામગ્રી 250 ગ્રામ – બાફેલા દેશી ચણા 6 નંગ – જીણા સમારેલા લીલા મરચા લીલા ધાણા- […]