1. Home
  2. Tag "cii"

પ્રધાનમંત્રી 30મી જુલાઈએ CIIના પોસ્ટ બજેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે. આ સંમેલનનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ (CII) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય વિકાસ માટે સરકારના વિશાળ વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા […]

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]

યુદ્ધગ્રસ્ત દેશોમાં વોર ટુરિઝમ ફુલ્યો-ફાલ્યું, પ્રજાએ યુદ્ધને વેપાર બનાવ્યોઃ સુધીર ચૌધરી

અમદાવાદઃ આજતક ચેનલમાં કનસલ્ટન્ટ એડિટર તરીકે ફરજ બજાવતા સુધીર ચૌધરીએ કેટલીક વાતોને ખુલાસો સીઆઈઆઈ યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કર્યો હતા, આ કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયામાં થનારા ફેરફાર, તેમા આવતા પડકાર વિશે જણાવ્યું હતું. Mr. @sudhirchaudhary ChaudharyConsulting director,@AjjTakNews1 said in national summit of Pathbreakers 2.O that"News media channel always aim to show something new […]

સંતાનોને તેમની પસંદના ક્ષેત્રમાં આગળ વધવા માતા-પિતાએ પ્રોત્સાહિત કરવા જોઈએઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોના ભણતર અને ભવિષ્યને લઈને માતા-પિતાને સહયોગ આપવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સમાન દરજ્જા અને હક્કની વાત કરી હતી. Smt. @SmritiIrani, Union of Cabinet Minister said “Even when there are 1.4 million largest female political force, 1.9 […]

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી […]

અદાણી ટ્રાન્સમિશનને CII દ્વારા રજતચંદ્રક એનાયત

ATL “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ” કેટેગરીમાં સિલ્વર એવોર્ડ વિજેતા બની અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ તેની કાર્યદક્ષતા પુરવાર કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા ATL કંપનીને “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી”માં સિલ્વર એવોર્ડ એનાયત થયો છે. રજીસ્ટર્ડ કંપનીઓની કેસ સ્ટડીના આધારે કુલ 60માંથી 48 પ્રોજેક્ટ્સ પસંદગી પામ્યા હતા. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી […]

CII વાર્ષિક સભા: PM મોદીએ કહ્યું – ભારતનું ફોરેક્સ રિઝર્વ આજે ઐતિહાસિક સ્તરે છે

PM મોદીએ CIIની વાર્ષિક સભાને સંબોધિત કરી ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: PM મોદી કોરોના જેવા સંકટકાળમાં પણ આપણા ઉદ્યોગોએ અર્થતંત્રને ધબકતું રાખ્યું છે નવી દિલ્હી: CIIની વાર્ષિક સભા PM મોદીએ સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. જે કાઇ વિદેશી છે તે સારું છે એવી એક માન્યતા […]

MSMEમાં 14 ટકા વધી નોકરીઓ, આગામી ત્રણ વર્ષમાં વધુ ઝડપથી પેદા થશે રોજગારી: CII

ગત ચાર વર્ષ દરમિયાન એમએસએમઈ સેક્ટમાં રોજગારના વધુ અવસરો પેદા થયા છે. CIIના સર્વે મુજબ, ગત ચાર વર્ષોમાં એમએસએમઈમાં 13.90 ટકા વધુ રોજગાર પેદા થયા છે. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈનું કહેવું છે કે આગામી ત્રણ વર્ષો દરમિયાન નોકરીઓના અવસરોમાં વધારો થવાની આશા છે. એમએસએમઈ પર વ્યાજમાં બે ટકાની છૂટ અને ટ્રેડ રિસવિવેબલ્સ ઈ-ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમના કારણે આમા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code