1. Home
  2. Tag "Cinema"

કલ્કી જોઈને શ્રદ્ધા કપૂર અમિતાભ બચ્ચનની ફેન બની, જાણો શું કહ્યું…?

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કલ્કી 2898 એડીમાં અમિતાભ બચ્ચનને તેમની એક્ટિંગ માટે ઘણો પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો, શુભેચ્છકો તેમજ ફિલ્મ જગતના સેલેબ્સ ફિલ્મની સાથે સાથે સુપરસ્ટારની પણ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ શ્રદ્ધા કપૂર પણ બિગ બીની એક્ટિંગના વખાણ કર્યા વગર રહી શકી નહીં. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર […]

વિવેક અગ્નિહોત્રી અને સિનેમાનો સૉફ્ટ પાવર

(સ્પર્શ હાર્દિક) બહુ દૂરના નહીં એવા અતીતની ઘટનાઓને એના પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવનાર ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મના સર્જક વિવેક અગ્નિહોત્રી આ પહેલાં ‘બુદ્ધા ઇન ટ્રાફિક જામ’ અને ‘ધી તાશ્કંદ ફાઇલ્સ’ જેવી સામાજિક-રાજકીય નિસ્બત ધરાવતી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમની નવી ફિલ્મ ‘વેક્સિન વોર’ સિનેમાગૃહોમાં આવી ગઈ છે. એની મૂળ કથા કેન્દ્રિત છે ભારતીય સંશોધકો, જેમાં […]

અનુભવ સિન્હા અને ભૂષણ કુમાર તેમની ફિલ્મ ‘ભીડ’માં પહેલીવાર બતાવવા જઈ રહ્યા છે બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમા

મુંબઈ:1947માં ભારતના વિભાજનની યાદ અપાવે તેવા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ સાથે દર્શકોમાં ઉત્સુકતા પેદા કર્યા પછી, ભીડના નિર્માતાઓએ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા એક વિડિયો બહાર પાડ્યો છે. તસ્વીરો, જે 1947 ના ભારતના ભાગલા જેવા લાગે છે, તે આઘાતજનક રીતે 2020 ના ભારતના લોકડાઉન સાથે સમાન છે, તે સમયની યાદ અપાવે છે જ્યારે લોકો તેમના ઘરોમાંથી […]

ભારતનું મહાન સિનેમા અને સંસ્કૃતિ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડાશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ વર્ષે, ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. Indian […]

મુંબઈમાં સિનેમાગૃહ બંધ હોવાનું વરૂણ ધવને દુઃખ વ્યક્ત કર્યું, ટ્રાફિકનો વીડિયો કર્યો શેયર

મુંબઈઃ અભિનેતા વરુણ ધવનએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કર્યો છે. જેમાં બાંદ્રાનો ટ્રાફિકથી વ્યસ્ત રોડ નજરે પડે છે. અહીં ટ્રાફિકમાં જ અભિનેતાની ગાડી ફસાઈ છે. લોકો ખરીદી કરી રહ્યાં છે અને બઝાર ખુલેલા જોવા મળે છે. અભિનેતા વરૂણ ધવનને પોતાનો મત વ્યક્ત કર્યો છે કેમ કે સિનેમાઘર મહારાષ્ટ્રમાં હજુ બંધ છે. જો કે, અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code