1. Home
  2. Tag "cinnamon"

આ તજની પેસ્ટથી તમને પિમ્પલ્સથી તરત રાહત મળશે, બસ આ રીતે ઉપયોગ કરો.

છોકરીઓ હોય કે છોકરાઓ, અત્યારે દરેક વ્યક્તિ ખીલ અને પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છે, કારણ કે તે ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તેનાથી ચહેરાની સુંદરતા બગડે છે. આટલું જ નહીં પિમ્પલ્સને કારણે ચહેરાની ચમક અને રંગ પણ નિસ્તેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમે આ રીતે તજની […]

કેરળનું આ શહેર તજ, વેનીલા અને જાયફળનું છે ઘર,ટ્રી હાઉસમાં રહેવાનો શોખ છે તો જરૂરથી મુલાકાત લો

કેરળ ભારતનું એ રાજ્ય છે જે તેની કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે. આ રાજ્યમાં માત્ર નદીઓ અને મસાલાના વાવેતરો જ નહીં પરંતુ અનેક વિશેષ વન્યજીવો પણ છે. આ સિવાય જે લોકોનું મન શહેરોમાં રહેવાથી કંટાળી ગયું છે તેઓએ પોતાને ફ્રેશ રાખવા માટે કેરળ જવું જોઈએ. આજે આપણે કેરળના આવા જ એક શહેર વિશે જાણીશું જે તેના […]

દૂધમાં આ વસ્તુઓને મિક્સ કરીને પીવાથી થશે અનેકગણો ફાયદો

દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો દરેક વ્યક્તિને સારી ફિટનેસ માટે દૂધ પીવાની ભલામણ કરે છે. આપણા દાંત અને હાડકાના સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જ જરૂરી છે.તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ જેવા તત્વો મળી આવે છે.પરંતુ શું તમે જાણો છો કે જો દૂધમાં મધ […]

રસોઈમાં વપરાતા તજના કેટલાક ઉપયોગો – હેલ્થને કરાવે છે ફાયદો

તજના રસોઆ સિવાય પણ કેટલાક ઉપયોગો તજ શરદીમાં ફાયદાકારક દિલ્હીઃ-પ્રાચીન કાળથી ભારતમાં મસાલાનું ઘણું મહત્વ રહેલું છે, મસાલાઓ કિચનના સ્વાદથી લઈને શરીરને પણ તંદુરસ્ત રાખે છે ,જો મસ,મલાને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે ખબૂ જ ફાયદા કારક છે, આ મસાલામાં એક મહત્વનો મસાલો તજ છે, તજ સામાન્ય રીતે લાકડા જેવો દેખાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code