1. Home
  2. Tag "Circular"

એક લાખથી વધુનો દારૂ પકડાશે તો જ સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે

અગાઉ 5000થી 25000નો દારૂ પકડાય તો જ પોલીસ સામે કાર્યવાહી કરાતી હતી, રાજ્યના ગૃહ વિભાગે જારી કર્યો નવો પરિપત્ર, દેશી દારૂ બનાવટનો માલ સામાનની કિમત ધ્યાને લેવાશે ગાંધીનગરઃ ગુજરાતમાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 5000થી 25000નો દેશી કે વિદેશી દારૂ પકડાય તો સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયાના કારણે જે […]

અમદાવાદમાં પોલીસ અધિકારી રજા પર હોય તો ઈન્ચાર્જ મહત્વના નિર્ણયો કરી શકશે નહીં

અમદાવાદઃ શહેરમાં પોલીસ અધિકારીઓ રજા પર હોય ત્યારે તેમની જગ્યા પર ઈન્ચાર્જ અધિકારીઓને ચાર્જ અપાતો હોય છે. ઘણીવાર ઈન્ચાર્જ પોલીસ અધિકારીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેતા હોય છે. અને પોલીસ કર્મચારીઓની બદલીઓ પર કરતા હોય છે. આથી શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડયો છે. જેમાં કોઇ અધિકારી રજા પર જાય […]

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]

GSTના સપ્ટેમ્બરના રિટર્નમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત બાદ પરિપત્ર ન કરાતા વેપારીઓ પરેશાન

અમદાવાદઃ રાજ્યમાં જીએસટીના રિટર્ન ક્રેડિટના મુદ્દે સરકારે જાહેરાત બાદ પણ હજપ સુધી પરિપત્ર ન કરતા વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. જે વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકાર દ્વારા મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં […]

ધો.1થી 12ના વિદ્યાર્થીઓને સાયન્સ સિટીનો શૈક્ષણિક પ્રવાસ કરાવવા સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ અમદાવાદમાં સાયન્સસિટીમાં વિદ્યાર્થીઓને રસ પડે એવી એનેક અજાયબીઓ છે. માત્ર ગુજરાતના જ નહીં પણ બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સાયન્સસિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તમામ શાળાઓના ધોરણ-1થી12ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાયન્સસિટીની મુલાકાત લે તે માટે પરિપત્ર જારી કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને માટે સાયન્સસિટીનો શૈક્ષણિક પ્રવાસ યોજવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં […]

શિક્ષણ બોર્ડની તા.25મીએ યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે પ્રમાણપત્રનો નિર્ણય અંતે પરત લેવાયો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટે શાળામાંથી પ્રમાણપત્ર લાવવા માટેનો નિર્ણય  ભારે વિરોધ થતાં બોર્ડે પરત લઈ લીધો છે. હરીફ ઉમેદવારોની રજૂઆત તેમજ ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોર્ડે મતદાનના દિવસે શાળામાં હોદ્દો ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર નહી લેવાની જાહેરાત કરી છે. જેથી હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code