1. Home
  2. Tag "Citizenship"

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]

જાણો વિશ્વના એવા કેટલાક દેશો કે જેની નાગરિકતા મેળવવા માટે કરવો પડે છે લાંબો ઈંતઝાર

સામાન્ય રીતે આજકાલ ભારતીયો વિદેશ જવાની હોડમાં જોવા મળએ છે,લોકો ખાસ કરીને અમેરિકા .કેનેડા અને બ્રિટન જેવા દેશઓમાં જવા માટે પડાપડી કરી રહ્યા છએ,જો કે વિશ્વના ઘણા દેળશઓમાં કેટલી પણ મહેનત કરો છત્તા ત્યાની નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ છે,તો આજે વાત કરીશું કેટલાક આવા જ દેશોની . ચીન ચીનની નાગરિકતા મેળવવા માટે આપણું સગુ સબંધી […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]

પાકિસ્તાનીઓને જ પાકિસ્તાન નાપસંદ: છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માગી

છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,646 લોકોએ ભારતની નાગરિકતા માંગી છે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ જ ભારતની નાગરિકતાની માંગણી કરી છે કુલ 7782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી નવી દિલ્હી: ભારત પોતાની સર્વસમાવેશક નીતિને કારણે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. દરેક દેશના નાગરિકો એક પરિવાર છે તેવી ભાવના હંમેશા ભારતમાં જોવા […]

પાકિસ્તાનથી આવેલા 11 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ :  શહેરમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતના નાગરિકતા પત્ર જિલ્લા કલેક્ટર દ્વારા એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેના અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા […]

ભાગેડૂ મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, એન્ટિગુઆએ તેની નાગરિકતા રદ કરવા કરી કાર્યવાહી

PNB કૌંભાડના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યા વધી એન્ટિગુઆએ હવે તેની નાગરિકતા રદ કરવા શરૂ કરી કાર્યવાહી હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકામાં કસ્ટડીમાં છે નવી દિલ્હી: PNB સ્કેમના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યાઓ દિન પ્રતિદીન વધી રહી છે. એન્ટિગુઆના સૂચના મંત્રી મેલફોર્ડ નિકોલસે કહ્યું કે મેહુલ ચોક્સીએ અમારા દેશની નાગરિકતા લેતા સમયે ખોટી માહિતી આપી છે. […]

અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને મળી શકે છે નાગરિકત્વ, અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર થયો

અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું સપનું સેવતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાની સંસદમાં ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર થયો ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો નવી દિલ્હી: અમેરિકાના નાગરિકત્વનું સ્વપ્ન સેવતા ભારતીયો માટે ફાયદાના સમાચાર છે. અમરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો […]

શું એન્ટિગુઆએ રદ્દ કરી મેહુલ ચોક્સીની નાગરિકતા? જાણો હકીકત

મેહુલ ચોક્સીની એન્ટિગુઆ નાગરિકતાનો મામલો આ મામલે મેહુલ ચોક્સીના વકીલે કરી સ્પષ્ટતા એન્ટીગુવાએ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ નથી કરી નવી દિલ્હી: ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બન્યા બાદ મેહુલ ચોક્સી વિરુદ્વની પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપી થશે તેવી આશા સેવાઇ રહી છે. આ વચ્ચે એન્ટીગુવાએ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ નથી કરી. તેના વકીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code