કોરોનાના સંક્રમિત થયેલા દર્દીઓમાં મ્યુકરમાઈક્રોસિસે ઉથલો માર્યો, દોઢ મહિનામાં સિવિલમાં 18 કેસ
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં નોધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન નીવડી. કેસના આંકડા પણ ઓછા હતા અને સામે મોત પણ ઓછા નોંધાયા હતા. જોકે, ત્રીજી લહેરમાં કોરોનાના વેરિયન્ટે અત્યાર સુધી કોઈ અસર કરી નથી. પરંતુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં મ્યુકોરમાઇકોસિસના દોઢ મહિનામાં 18 કેસ આવ્યા હતા. 11 દર્દીઓએ […]