રાજ્યમાં ઉનાળાના વેકેશન સાથે જ સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલીઓ
અમદાવાદઃ કોરોનાકાળને લીધે રાજ્યના જિલ્લાની કોર્ટોના જજ અને જ્યુડિશિયલ ઓફિસરોની બદલી કરી શકાઈ ન હતી. ઉનાળાના વેકેશનના પ્રારંભે જ પહેલી વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાભરમાં જજની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના જુદી જુદી કોર્ટોને 223 જેટલા જજની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 147 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, તેમજ ડિસ્ટ્રિકટ જજ અને જ્યુડિશિયલ […]