1. Home
  2. Tag "Civil servants"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે

પીએમ મોદીસિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરશે સંબોધિત નાગરિક સેવા દિવસ નિમિત્તે કરશે સંબોધિત  દિલ્હી : નાગરિક સેવા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલ, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. વડાપ્રધાને રાષ્ટ્ર નિર્માણમાં સિવિલ સર્વન્ટ્સના યોગદાનની સતત પ્રશંસા કરી છે અને તેમને […]

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરમાં શુક્રવારે જિલ્લા કલેક્ટરો સહિત સનદી અધિકારીઓને તાલીમ આપશે

ગાંધીનગર :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના આયોજન અને સંચાલન માટે માર્ગદર્શન આપવા માટે આગામી તા.22 ને શુક્રવા૨થી બે દિવસ ગાંધીનગ૨ના મહાત્મામંદિ૨ ખાતે રાજયભ૨ના જિલ્લા કલેકટ૨નો ખાસ તાલીમ વર્ગ યોજાશે. […]

હવે સેવાનિવૃત્ત થયા બાદ કોઇ સામગ્ર પ્રકાશિત કરતાં પહેલા લેવી પડશે મંજૂરી અન્યથા નહીં મળે પેન્શન

સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર ગુપ્તચર સંસ્થાના સેવાનિવૃત્ત અધિકારીઓ મંજૂરી વગર કોઇ સામગ્ર પ્રકાશિત નહીં કરી શકે જો મંજૂરી વગર પ્રકાશિત કરશે તો તેઓનું પેન્શન અટકાવી દેવાશે નવી દિલ્હી: સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્રએ આ લોકો માટે પેન્શનના નિયમોમાં સંશોધન કર્યું છે. હવેથી ગુપ્તચર કે સુરક્ષા સાથે સંબંધિત સંગઠનોથી સેવાનિવૃત્ત થયેલા અધિકારીઓ મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code