1. Home
  2. Tag "civilians"

આતંકવાદીઓના ત્રાસથી કંટેળીને હવે ચીનના નાગિરકો પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી રહ્યાં છે ?

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન આઈએણએફ પાસેથી લોનની આશા રાખી રહ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો પાસે પાકિસ્તાને મદદ માટે હાથ લંબાવ્યો હતો પરંતુ પાકિસ્તાનને મદદ કરવાનો ઈન્કાર કર્યો છે. હવે શરીફ સરકારને પાકિસ્તાનના સૌથી નજીકના સાથી ચીન તરફથી પણ મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં, અહીં ચીનના નાગરિકો દ્વારા ચલાવવામાં […]

કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક હોવાથી અહીંથી અવાર-નવાર પાકિતાની ઘુસણકોરીની ઘટના સામે આવે છે. દરમિયાન ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની નાગરિકોને સુરક્ષા જવાનોએ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો પાકિસ્તાની માછીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

અફ્ઘાનિસ્તાનમાં અમેરિકન આર્મી સાથે કામ કરનારા નાગરિકોને તાલિબાને આપી ધમકી

અફ્ઘાનિસ્તાનમાંથી પરત ફરી રહ્યું છે અમેરિકન આર્મી તાલિબાનનો આતંક વધવાની શક્યતા તાલિબાનની અફ્ઘાન નાગરિકોને ધમકી દિલ્લી: અફ્ધાનિસ્તાનમાંથી અમેરિકા પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે વાતથી સૌ કોઈ જાણકાર છે. આ વાતથી હાલ તાલિબાનમાં તો ખુશીની લહેર હશે પરંતુ લોકલ અફ્ઘાનિસ્તાનીઓમાં ડરનો પણ માહોલ છે. કારણ છે કે તાલિબાન દ્વારા હવે લોકલ અફ્ઘાનિસ્તાનના લોકોને ધમકીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code