CJI રમના એ કોર્ટના આદેશોને ઝડપી અને સુરક્ષિત રીતે બહાર પાડવા લોંચ કર્યું ‘ફાસ્ટર’ સોફ્ટવેર
સીજેઆઈ રમનાે લોંચ કર્યું ફાસ્ટર સોફ્ટવેર કોર્ટના આદેશોને ઝડપી બહાર પાડી શકાશે આ સાથે જ સુરક્ષાની પુરતી સુવિધા પણ હશે દિલ્હીઃ- દેશભરના દરેક ક્ષેત્રમાં હવે ડિઝિટલ પ્રણાલી આવી ચૂકી છએ, અનેક કાર્યોને સરળ બનાવવાના હેતું થી કેન્દ્રની સરકાર ડિજિટલ મોડમાં આગળ વધી રહી છે,સ ત્યારે હવે કોર્ટ ક્ષેત્રમાંમ પણ ડિજિટલ પ્રણાલીવનો સમાવેશ થઈ ચૂક્યો છે.કારણ […]