ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો
નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]