ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં 19 પુસ્તકો બદલાશે
ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિત વિષયોના પુસ્તકો બદલાશે, ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવુ પ્રકરણ ઉમેરાતા પુસ્તક બદલાશે, ધોરણ 7માં અનિવાર્ય સંસ્કૃતમ્ પણ બદલાશે ગાંધીનગરઃ ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં ધોરણ 1થી 8માં નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે વર્ષ 2025-26ના વર્ષથી વિવિધ વિષયોના 19 જેટલા પુસ્તકો બદલાશે. જેમાં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં […]