1. Home
  2. Tag "Class 10"

ધોરણ 10માં બેઝિક ગણિત સાથે ઉતિર્ણ વિદ્યાર્થીઓને ધો. 11 સાયન્સ A ગૃપમાં પ્રવેશ આપવા માગ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં બેઝિક મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓએ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહના એ ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો ફરજિયાત પણે તેને સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરવી પડે તેવી જોગવાઈ છે જ્યારે સીબીએસઈમાં બોર્ડમાં બેઝિક મેથ્સ સાથે ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થી પણ ધોરણ 11માં […]

ગુજરાતમાં ધો-10 બોર્ડનું 82.56 પરિણામ જાહેર, ગત વર્ષની સરખામણીએ 18 ટકા ઉંચુ પરિણામ

અમદાવાદઃ માર્ચ 2024માં લેવાયેલી ધો 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બે દિવસ પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ધો-10ની બોર્ડની પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું 82.56 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 17.94 ટકા જેટલું ઉંચુ પરિણામ આવ્યું છે. ગયા […]

ગુજરાતઃ ધોરણ- 10 (એસ.એસ.સી)નું પરિણામ તા. 11 મેના રોજ જાહેર થશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ- 2024 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- 10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 11/05/2024 ના રોજ સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક […]

ધોરણ 10ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં જ્ઞાન સહાયકો પણ સેવા આપી શકશે, બોર્ડે લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાના તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. પેપર ચકાસણી માટે શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં […]

ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર થયું હતું. બીજી તરફ હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે યોજનારી ધો-10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધો-10ની પૂરક પરીક્ષામાં 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું મે મહિનાનું 64.62 ટકા પરિણામ […]

ધોરણ-10ની પુરક પરીક્ષાનું આજે પરિણામ, સવારે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. માર્ચ મહિનાની પરીક્ષામા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, તે વિદ્યાર્થીઓની જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 2 દિવસ અગાઉ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, બુધવારે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ત્યારે […]

ગુજરાતઃ ધો-10ની બોર્ડની પરીક્ષાનું 25મી મેના રોજ પરિણામ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ તા. 25મી મેના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયાં ધો-10ના પરીક્ષાર્થીઓ અને […]

ધોરણ-10, 12ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ,પરીક્ષાર્થીઓનો ડેટા એન્ટ્રીની કામગીરીનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કેન્દ્રો પર ઉત્તરવહીઓનું મુલ્યાંકનનું કાર્ય શરૂ કરાયું હતું. જે કામગીરી હવે પૂર્ણ થઈ જતાં હવે ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે, જે પૂરી થતા આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code