1. Home
  2. Tag "Class 10 & 12"

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ વિષયોની બેવાર પરીક્ષા લેવાશે

જે પરીક્ષાનાં માર્કસ વધુ હોય તેને ગણતરીમાં લેવાશે, તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની તક મળશે. ફેબ્રુઆરીમાં મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે ગાંધીનગરઃ CBSE દ્વારા જે રીતે ધો.10 અને 12માં બે વાર બોર્ડ પરીક્ષા લાગુ કરવામાં આવી છે, તે જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

ધોરણ 10 -12ની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય વિષય નિષ્ણાતો પાસે કરાવોઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 10 અને 12 ની  પરીક્ષામાં 15.38  લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે 9.17  લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે  1.31  લાખ તથા સામાન્ય પ્રવાહ માટે 4.89 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. હાલ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. કહેવાય છે.કે, ધોરણ-8 ના શિક્ષકો ધોરણ 10 SSC બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગત વર્ષ કરતા  […]

ધોરણ 10 અને12 પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસ માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શનિવારથી કાર્યરત થશે,

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જે માર્ચના અંત પહેલા જ મોટાભાગની પરીક્ષાઓ પૂર્ણ થશે. આ વખતે પરીક્ષોઓનું પરિણામ વહેલા જાહેર કરવાનું હોવાથી તા.16મીને શનિવારથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ શરૂ કરી દેવામાં આવશે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા […]

ધોરણ 10 અને 12 પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરનારા શિક્ષકોને પણ હોલ ટિકિટ અપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વખતે પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ વહેલા શરૂ કરી દેવામાં આવશે. અને ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાં રોકાયેલા શિક્ષકોના માટે પણ હોલ ટિકિટ આપવામાં આવશે. જોકે શાળાએ બોર્ડની વેબસાઇટમાંથી હોલ ટિકીટ […]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા લેવાશે

અમદાવાદ:  ગુજરત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થશે. જે તા. 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા. 10મી જુલાઈથી લેવાનો નિર્ણય કરાયો છે, શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ […]

ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ ઉત્તરવહીઓના મૂલ્યાંકન કામગીરી 363 કેન્દ્રોમાં શરૂ થશે,

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની પરીક્ષા માર્ચના અંત પહેલા લગભગ પૂર્ણ થઈ જશે. ત્યારે 30 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થઈ જશે. ધો.10 અને ધો.12માં મળી કુલ 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાશે  મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.  જેથી વિદ્યાર્થીઓના પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code