ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિઓ સામે 33 જેટલી સજાના નિયમો જાહેર કરાયાં
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી 11 માર્ચથી થશે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શિક્ષા કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 33 અલગ-અલગ ગુના માટે […]