ધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે
અમદાવાદ: ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે. ખાસ તો બાળકોને ભાર વિનાના ભણતરની માત્ર વાતો જ કરવામાં આવે છે પરંતુ બાળકોના દફત્તરનો ભાર હળવો કરાતો નથી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણાના વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે […]