ગુજરાતમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને 5.5 ટકા થયો, સરકારના પ્રયાસોને મળી સફળતા
ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા સરકાર દ્વારા અનેક નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યાં છે. શિક્ષણ પ્રત્યે જાગૃત સરકાર દ્વારા ધોરણ 8 થી 9માં ડ્રોપ આઉટ ઘટાડવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે વિશેષ અભિયાન હાથ ધરી ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન લેનારા વિદ્યાર્થીઓનો સર્વે કરી નામજોગ યાદી તૈયાર કરી […]