1. Home
  2. Tag "Class 9 to 12"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં વિષયદીઠ માળખુ જાહેર કરાયું

ધોરણ 9 માટેના વિષય માળખામાં કુલ 10 વિષયો ફરજિયાત કરાયા, ધોરણ 10માં ક્યુ ગણિત પસંદ કરવું તે પહેલાથી જ નક્કી કરી લેવું જોઈએ, સાયન્સમાં જૂથ-1માં અંગ્રેજી, જૂથ-2માં ભાષાનો એક વિષય પસંદ કરવાનો રહેશે ગાંધીનગરઃ ગુજરાત બોર્ડની શાળાઓમાં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. […]

ધોરણ 9થી 12માં પ્રવેશ સમસ્યા ન સર્જાય તે માટે દરેક જિલ્લામાં પ્રવેશ સેલની રચના કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. આ વખતે પ્રવેશની સમસ્યા ઊબી ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા પ્રવેશ સેલની રચના કરાશે. અને ધોરણ 9થી 12માં કોઈપણ વિદ્યાર્થી શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે ખાસ ધ્યાન રખાશે. […]

CBSE: ધો-9 થી 12 માટે ઓપન બુક પરીક્ષા લેવાનું આયોજન કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE આ વર્ષના અંતમાં વર્ગ 9 થી 12 માટે પસંદગીની શાળાઓમાં પ્રાયોગિક ધોરણે ઓપન બુક પરીક્ષાઓ યોજવાનું આયોજન કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડ ધોરણ 9 અને 10 માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવવિજ્ઞાનના વિષયોમાં પસંદગીની શાળાઓમાં […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિનો કોમ્પ્યુટરની 125 રૂપિયા ફી ભરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નો હલ પણ કરી દીધા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે હાલ કોમ્પ્યુટર વિષયની દર મહિને 50 રૂપિયા ફી લેવામાં  આવે છે. જેમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી […]

યોગી સરકારનો મોટો નિર્ણય – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપશે

યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો  ગરીબ વિદ્યાર્થીઓ-તેમના વાલીઓને થશે મોટી રાહત  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપશે મફત પુસ્તકો લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત થશે. ખરેખર સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મફત પુસ્તકો આપવામાં આવશે. […]

ધો. 9થી 12ની એકમ કસોટી 27મી જુલાઈ યોજાશે, પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા શાળાઓને ઈ-મેઈલથી મોકલાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ-9થી 12ની શાળાઓમાં  વિદ્યાર્થીઓની પ્રથમ એકમ કસોટી 27 જુલાઈના રોજ લેવાશે..એકમ કસોટી એક જ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેના પગલે 1-1 કલાકના બે સેશનમાં એકમ કસોટીનું આયોજન કરવા માટે સૂચના અપાઈ છે. એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરીને શાળાઓને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code