ક્લાઉડિયા શિનબામ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં
નવી દિલ્હીઃ પર્યાવરણ સાયન્ટિસ્ટ ક્લાઉડિયા શિનબામે મેક્સિકોની ચૂંટણીમાં મોટી જીત મેળવી ઈતિહાસ રચ્યો. તેમણે મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 61 વર્ષની ઉમરે મેક્સિકોના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી વધુ વોટ મેળવીને તેમણે રેકોર્ડ બનાવ્યો છે. 82 ટકા મતોની ગણતરી બાદ તેમને 58.8 ટકા મત મળ્યા હતા. તેઓ અગાઉ મેક્સિકો સિટીના મેયર પણ રહી ચૂક્યા […]