1. Home
  2. Tag "Clean city"

ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરતે હાંસલ કર્યો પ્રથમક્રમ, શનિવારે જયપુરમાં એવોર્ડ અપાશે

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 131 શહેરોને પછાડી સુરતે 200માંથી 194 માર્ક્સ મેળવ્યા, સુરત મ્યુનિને દોઢ કરોડની ધનરાશી, ટ્રોફી અને પ્રમાણપત્ર મળશે, વર્ષ 2023માં સુરતે 13મો ક્રમ મોળવ્યો હતો સુરતઃ  દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનારા સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરત શહેરએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત […]

રાજકોટ મહાનગરપાલિકાએ કિસાનપરા ચોક ખાતે ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’નો કાર્યક્રમ યોજ્યો

રાજકોટ: હાલમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની(World Environment Day) ઉજવણી સમગ્ર દેશમાં થઈ. પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચડતા પ્લાસ્ટિકને ગમે તે જગ્યાએ ફેંકી આપણે આપણા વિનાશને જ નોતરી રહ્યા છીએ. પ્લાસ્ટિકનો નાશ અશક્ય હોવાથી તે પ્રકૃતિને બહુ જ મોટુ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગપાલિકાએ 5 જૂનના રોજ કિસાનપરા ચોકમાં ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’નો કાર્યક્રમ યોજ્યો હતો. […]

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને મળ્યું બીજા નંબરનું સ્થાન

સુરતઃ શહેરને ચોખ્ખુ ચણાક રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. દેશના અન્ય શહેરોની તુલનાએ સ્વચ્છતા માટે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે. ત્યારે સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર  સફળ રહ્યું છે. સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. 2021 માં સતત બીજી વખત સુરત શહેરને સ્વચ્છ શહેરની યાદીમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code