દેશમાં વર્ષ 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક
નવી દિલ્હીઃ દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઘરે-ઘરે શૌચાલય બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે શૌચાલય બનાવવામાં આવ્યાં છે. 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક અમલમાં મૂકવામાં આવ્યો છે. 2જી ઑક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશન […]