રાજયમાં 2044 રસ્તાઓ, 711 માર્કેટ, 3049 કોમર્શીયલ વિસ્તાર અને 5078 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ
સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે 17 સપ્ટેમ્બર, 2024થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી છે અમદાવાદઃ ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની […]