1. Home
  2. Tag "climate change"

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે. કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ […]

જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.  આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે […]

ગુજરાતમાં કલાયમેટ ચેન્જ અંગે ‘પંચામૃત’ યુવા જાગૃતિ પખવાડિયું તા. 17મીથી ઊજવાશે

ગાંધીનગરઃ રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. 17 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અતિથિપદે પીડીઇયુ ગાંધીનગર ખાતેથી તા. 17મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ,  પર્યાવરણ અને વન મંત્રી  કિરીટસિંહ રાણા તથા […]

સ્વિટ્ઝરલેન્ડમાં હજારો વર્ષ પછી બની આ ઘટના,જાણીને તમે પણ ચોંકી જશો

ક્લાઈમેટ ચેન્જની અસર અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં અસામાન્ય રીતે પૂરની સ્થિતિ છે તે કેટલાક દેશોમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આવામાં જો વાત કરવામાં આવેલા યુરોપીયન દેશોની તો ત્યાં તો ગરમી છે જ પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોરદાર અસર જોવા મળી રહી છે. આ દેશમાં જોવા મળ્યું કે સ્વિટ્ઝલેર્ન્ડમાં […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]

ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત

અમદાવાદ:  ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં  તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.  માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code