1. Home
  2. Tag "Close"

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ

નવી દિલ્હીઃ સોમવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે નફાકારક રહ્યું હતું. લાર્જ કેપ શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. તેના કારણે સેન્સેક્સ 194 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 82,559 પર અને નિફ્ટી 42 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 25,278 પર બંધ થયો. સત્ર દરમિયાન, બંને મુખ્ય બજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 82,725 […]

કોઈ પણ સમયે થઈ શકો છો હેકિંગનો શિકાર, આ રીતે બંધ કરો કેમેરા- લોકેશનનું એક્સેસ

આજના ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડ કોઈની પણ સાથે થઈ શકે છે. કોઈપણનો ડેટા લીક થઈ શકે છે. એવું નથી કે તમારી પાસે મોંઘો ફોન કે લેપટોપ હશે તો તેનો ડેટા લીક નહીં થાય. સાયબર અપરાધી તમારી ભૂલની રાહ જોઈને બેઠા છે. તમે કોઈપણ એપ ડાઉનલોડ કરો કે તરત જ એ એપ્સ તમારા ફોનની ગેલેરી, કોન્ટેક્ટ […]

વોટ્સએપએ ભારતમાં એક મહિનામાં 23 લાખથી વધારે એકાઉન્ટ બંધ કર્યાં

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે માત્ર એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ એકાઉન્ટ તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બંધ કરવામાં આવ્યા છે. યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા કંપનીએ દેશમાં 26 લાખથી વધુ એકાઉન્ટ્સ પર […]

દ્વારકાનું જગતમંદિર 27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને આગામી તા.27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ એક વખત જગતમંદિરના દ્વાર બંધ રાખવાના સમયને લંબાવવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ જગત મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. બહોળી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓના કારણે કોરોના સંક્રમણનો પણ ભય […]

કોરોનાનું ગ્રહણ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સુરતના તમામ કાપડ માર્કેટ તા. 5મી મે સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં હોવાથી 29 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની ચેઈન તોડવા માટે અનેક ગામ અને નાના શહેરોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. દરમિયાન સુરતમાં તમામ કાપડ માર્કેટ આગામી 5મી મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ કર્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

ભાવગનરમાં પણ કોરોના સંક્રમણને પગલે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે ભાવનગરમાં પણ કોરોનાના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરવાના આદેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code