ગાંધીનગરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું
ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર- 21 શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તેમ,વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે […]