સુરતમાં શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ કાપડ બજારમાં તેજીથી વેપારીઓને રાહત
સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ્સ અને કાપડની મિલો આવેલી છે. અને શહેરની કાપડ માર્કેટ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી હોય છે. છેલ્લા બે ત્રણ મહિનાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બહારના રાજ્યોમાં જૂન મહિનામાં તહેવારોની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે બહારના રાજ્યોમાં વરસાદના કારણે પુર અને લેન્ડસ્લાઈડીંગ જેવી ઘટનાઓના […]