1. Home
  2. Tag "clothes"

પુરષોના શર્ટમાં જ નહી યુવતીઓના કપડામાં પણ કોલર અને સ્ટેન પટ્ટીનો ક્રેઝ, આપે છે આકર્ષક લૂક

  ફેશનના મામલે આજકાલ દરેક  યુવતીઓ કે મહિલાઓ હંમેશા સજાગ રહે છે, અવનવા કપડાઓથી લઈને મેચિંગ જ્વેલરી,ફૂટવેર ,પર્સ સહીત અનેક નાની નાની બાબતોનું ઘ્યાન આપવાથી તમે તમારા લૂકને સ્ટાઈલિશ બનાવવામાં સફળ સાબિત થઈ શકો છો, આ સાથે જ ક્યા ઓકેશન માં શું પહેરવું અથવા તો વાર તહેવાર પ્રમાણે કયા કપડા સિલેક્ટ કરવા તે બાબત પણ […]

નવરાત્રિના નવ દિવસ મળશે માં દુર્ગાની કૃપા,પૂજામાં પહેરો દેવીના મનપસંદ રંગોના વસ્ત્રો

ચૈત્ર શુક્લ માસની નવરાત્રિ આ વખતે 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન 9 દિવસમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જો માતાની પૂજા વિધિવિધાન સાથે કરવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય 9 દિવસમાં માતાના મનપસંદ રંગોના કપડા પહેરવામાં આવે તો […]

ચોમાસામાં કપડા બરાબર રીતે સુકાતા નથી અને દુર્ગંધ પણ આવે છે? તો આ રીતે તેને કરો દુર

ચોમાસામાં ઘરેલુ સ્ત્રીઓને જો સૌથી મોટી તકલીફ પડતી હોય તો તે છે કે કપડા સુકવવાની, જ્યારે વરસાદ હોય ત્યારે તો કપડા સુકાય નહી પણ વરસાદ ન હોય ત્યારે ભેજવાળું વાતાવરણ કપડાને સુકાવા દે નહીં. અને કપડામાંથી દુર્ગંધ આવે તે અલગથી. તો આવામાં દરેક સ્ત્રીઓએ આ ઉપાયને ટ્રાય કરવો જોઈએ. સિલિકોન પાઉચનો ઉપયોગ કરવામાં આવે તો […]

સ્લીમ દેખાવા માટે કપડાંના કલરની પસંદગીને રાખો ધ્યાનમાં, જાણો કેવા કલરના કપડાંની કરશો પસંદગી

દરેક લોકોને સ્લિમ અને સ્માર્ટ દેખાવાનું પસંદ હોય છે. સ્લિમ દેખાવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પણ પાડે છે. જો કે, કપડાંના કલર પણ આપને સ્લિમ દેખાવવામાં મદદ કરે છે. જેથી કપડાંની પસંદગી લખતે તેના કલરને ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. કલર આપને કોમ્પલેક્સન જ નહીં પરંતુ આપના શરીરને કોમ્પ્લીમેન્ટ પણ કરે છે. કપડાની પસંદગી […]

વરસાદની ઋતુમાં કપડામાંથી આવે છે અજીબ સ્મેલ ? તો હવે તેને કરો આ રીતે દૂર

વરસાદની ઋતુમાં કપડામાંથી આવે છે અજીબ સ્મેલ તો કેટલીક ટીપ્સથી તેને કરી શકાય છે દૂર વરસાદની ઋતુ આમ તો બધા લોકોને પસંદ હોય છે. લોકોને વરસાદની ઋતુમાં ફરવા જવાનું તથા નવુ નવુ ખાવાનું પણ મન થતુ હોય છે. પણ કેટલીક વાર વરસાદની સિઝનમાં કેટલીક સમસ્યાઓ પણ થતી હોય છે જે આપણને પરેશાન કરતી હોય છે. […]

લો બોલો, પાકિસ્તાનના PM ઈમરાનખાન બળાત્કાર માટે મહિલાઓના કપડાંને માને છે જવાબદાર

ઈમરાનખાનના નિવેદનથી મહિલાઓમાં રોષ પાકિસ્તાનમાં દર 24 કલાકમાં રેપના 11 બનાવો દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બળાત્કારના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવા બનાવોને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન મહિલાઓના કપડાને બળાત્કાર માટે જવાબદાર માની રહ્યાં છે. ઈમરાનખાનના આવા નિવેદનને પગલે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ મહિલાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code