કોટન કુર્તી અને ટોપમાં લેસ-દોરીનો વધતો ટ્રેન્ડ, આ પ્રકારના કપડા આપે છે યુવતીઓને સ્ટાઈલિશ લૂક
કુર્તીઓને સ્ટાઈલિશ પબનાવે છે દોરી કુર્તી સહીત ગાઉન અને ટોપમાં પણ વધ્યો દોરીનો ક્રેઝ યુવતીઓ હંમેશા પોતાને આકર્ષક લૂક આપવા માટે સૌથી પહેલા સારા કપડાની પસંદગી કરે છે, ખાસ કરીને એવા કપડા પસંદ કરે છે જે દેખાવમાં સ્ટાઈલીશ હોય ,તેના ફેબ્રિકથી લઈને તેવું વર્ક, તેની ડિઝાઈન તથા તેની સ્ટાઈલ પર ધ્યાન આપે છે, ખાસ કરીને […]