ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનું જોર યથાવત રહેશે, ગાંધીનગર બન્યું કોલ્ડસિટી
અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના બે મહિના બાદ પોષ મહિનાથી ઠંડીમાં આંશિક વધારો થયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળાની મોસમ થોડી મોડી જામી છે. ઉત્તરાણ બાદ હાલ સમગ્ર રાજયમાં શિયાળાનો માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનો માહોલ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. સાથે વાદળછાંયુ વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના […]