શિયાળામાં વરદાનદાયક છે લવિંગ,શરદી અને ખાંસીથી લઈને લીવરની સમસ્યામાં આપે છે રાહત
લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ રસોડાથી લઈને સ્વાસ્થ્ય માટે થાય છે.તે વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, મેંગેનીઝ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે,જે શરીરને ઘણા ફાયદાઓ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે. તમે તમારા આહારમાં લવિંગને ઘણી રીતે સામેલ કરી શકો છો.ઘણા લોકો રસોઈ બનાવતી વખતે લવિંગનો ઉપયોગ મસાલા તરીકે કરે છે.તે […]