કિચન ટિપ્સ – બી વાળી ગુવારસિંગને ફેંકતા પહેલા આ જોઈલો, તમારા ભોજનનો સ્વાદ બમણો કરે છે આ ગુવાર
ગવારની જાડી અને બી વાળી સિંગોમાંથી બનાવો ગુવાર ચિપ્સ આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકશો તમારા સાદા ભોજનનો સ્વાદ બેગણો વધશે શાકભાજી સૌ કોઈને ભાવતા હોય છે, જો કે ગવારસિંગ એવું લીલોતરી છે કે જે ઘણા લોકોને પસંદ હોતું નથી, અને જ્યારે માર્કેટમાંથી ઘરમાં ગવાર લાવીએ છીએ ત્યારે ક્યારેક તે જાડી અને […]