1. Home
  2. Tag "CM Bhupendra Patel"

મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારો

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫ ટકા સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને […]

અંબાજી-દાંતા માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતની ઘટના અંગે સીએમ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી-દાંતા માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 મુસાફરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

ગુજરાતઃ 11 નવેમ્બરથી 90 દિવસ સુધી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન […]

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.  મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન […]

CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લઈને ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી આપ્યા આદેશ

પોરબંદર: જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેમજ વાડી-ખેતરોમાં વાવણી કરેલા પાક પણ ધોવાય ગયો હતો, કેટલાક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુંસી જતાં ઘર-વખરીને પણ નુકસાન થયું હતું. આથી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા […]

ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

અમદાવાદઃ રાજ્ય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહે૨ ક૨વામાં આવે છે. • શિક્ષણ વિભાગના તા.22/06/2011ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ. • આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ […]

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા PMના શપથવિધિ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પાટિલ ભાગ લેશે

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તા.8મી કે 9મી જુને શપથ લેશે. નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાન મંડળના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા શપથ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટિલ ઉપરાંત પ્રદેશ ભાજપના અગ્રણીઓ ભાગ લેવા માટે દિલ્હી જશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં NDAને બહુમતી મળી છે. ભાજપના સાથી પક્ષોએ એકી અવાજે નરેન્દ્ર […]

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 પ્રોબેશનરી IAS સાથે CM ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 8 અધિકારીઓમાં 7 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં […]

ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા સીટનાં એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઈ રહ્યું છે. કહ્યું, લોકતંત્રમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટનાં ઉમેદવાર અમિત શાહે અમદાવાદમાં નારણપુરાથી મતદાન કર્યું.  મતદાન બાદ કહ્યું. લોકોને અપીલ કરૂ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી પટેલે દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે, તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code