1. Home
  2. Tag "CM Bhupendra Patel"

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી […]

ગુજરાતને વધુ એક એવોર્ડ મળ્યોઃ ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ એવૉર્ડ એનાયત કરાયો

અમદાવાદઃ ગુજરાતને આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત સૌથી વધુ 50 લાખ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા. ૨૬.૦૯.૨૦૨૨ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એવૉર્ડ એનાયત કરાયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવીયાના વરદ્દ હસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર દ્વારા આ ગૌરવપ્રદ […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]

ગુજરાતમાં 20 વર્ષમાં રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ધરખમ ફેરફારો થયાઃ નયન મોંગિયા

અમદાવાદઃ ગુજરાતના યજમાનપદ હેઠળ ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૭ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન આયોજન થઈ રહ્યું છે. વડોદરામાં હેન્ડબોલ અને જિમનાસ્ટીકની સ્પર્ધા યોજાવાની છે. પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનને આવકાર્યું છે. ક્રિકેટ જગતના જાણીતા વિકેટકીપર જેને વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગીયાએ જણાવ્યું […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]

વી.એસ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે, હાઈકોર્ટે AMCને પૂછ્યો પ્રશ્ન

અમદાવાદઃ શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના કેમ્પસમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અને વી.એસ હોસ્પીટલને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. રિટની સુનાવણી દરમિયાન અરજદારે એવી દલીલ કરી હતી કે, ગરીબ દર્દીઓ માટે ચાલતી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરાશેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. 62.82 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં  પ્રાવધાન કરવામા આવ્યું […]

PM મોદીએ ગુજરાતના બીજેપી નેતાઓ સાથે કરી બેઠક,CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી હાજરી

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિના બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમના કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી  શનિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, તેમણે ભાજપના રાજ્ય મુખ્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બેઠક યોજી હતી.ભાજપની બેઠકમાં […]

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code