1. Home
  2. Tag "CM Bhupendra Patel"

રક્ષાબંધન પર્વઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષાબંધન પર્વના અવસરે સમાજના વિવિધ વર્ગોની  બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષાબંધનની […]

સિંહના વિચરણનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને 30 હજાર ચોરસ કિમી થયો : CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આખા દેશમાં એખિયાટીક લાયન માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. દરમિયાન આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ […]

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણથી વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થશે

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. આ કામગીરી તબક્કામાં વહેંચવામાં આવી છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે એમ મુંબઈ-દિલ્હી વચ્ચે એક્સપ્રેસ-વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણથી દર વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થવાની શકયતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ […]

લમ્પી વાયરસ સામેની લડાઈઃ ગુજરાતમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે જિલ્લા કક્ષાએ આ હેતુસર 6 લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કચ્છની મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે […]

ગુજરાત: 2.35 લાખ શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે રૂ. 263 કરોડની સહાય ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનો વ્યાપાર ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર્સને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત નાણાકીય સહાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે 26 […]

નાના ભૂલકોને જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ સાથે ઉભી કરાઈ સ્માર્ટ આંગણવાડીઓ

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉંચી ફી વસુલતી ખાનગી શાળાઓ છોડીને લાખો વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને સુંદર વાતાવરણ મળી રહે તે માટે સ્માર્રટ આંગણવાડી કેન્દ્રો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરમાં […]

લમ્પી સ્કીન ડીસીઝ: ગુજરાતના 14 જલ્લા નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર

અમદાવાદઃ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના 14 જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર”તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લમ્પી […]

ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યું : PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે સાબરકાંઠામાં સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ ઉભા થયા છે. તે જ્યોતિગ્રામ યોજનાથી આ શક્ય બન્યુ છે. સાબરડેરીના ચીઝ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટનું […]

ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027ની જાહેરાત, બે લાખ રોજગારીનું સર્જન થશે

અમદાવાદઃ ગુજરાત સરકારે “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર […]

ગુજરાતઃ 9 પાલિકામાં 73.98 MLD ક્ષમતાના STP પ્લાન્ટ માટે રૂ. 188 કરોડના કામોને મંજૂરી

અમદાવાદઃ રાજ્યની 9 નગરપાલિકાઓમાં કુલ 73.98 MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. 188.12 કરોડના કામોને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code