1. Home
  2. Tag "CM Bhupendra Patel"

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારોઃ CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજયના 14 આદિજાતિ જિલ્લાના 1.23 લાખ આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23નો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યોજનાના ઓનલાઇન અમલીકરણની નવતર પહેલાના ભાગરૂપે રાજયના 14 જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર […]

રાજ્યમાં નવી દિશા-નવુ ફલક અંતર્ગત 26મી મેથી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં […]

રાજકોટમાં 13મી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાશે

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તારીખ 13મી ના રોજ રાજકોટ શહેર અને જિલ્લાની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીના હસ્તે  શહેર અને જિલ્લાના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવશે અને તૈયાર થનારા કામોનું ખાતમુહૂર્ત કરાશે. કલેકટર, મહાનગરપાલિકા અને રૂડા દ્વારા જુદા જુદા વિકાસ કામોનું લિસ્ટ તૈયાર કરાયું છે. પારેવાડામાં વિચરતી વિમુકત જાતિના લોકોને જમીનના પ્લોટ […]

વિકાસનો મુખ્ય આધાર પાણી અને આપણી આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખીશું: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ દરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિજાતિ […]

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ વિકાસ કામો માટે રૂ. 44650 લાખ મંજૂર કરાયાં

અમદાવાદઃ રાજ્યના  છેવાડાના નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો”- ATVT યોજના હેઠળ ચાલુ વર્ષે 2022-23માં વિકાસ કામો માટે કુલ રૂ. 44650  લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આયોજન વિકેન્દ્રીકરણમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં તાલુકાને વિકાસનું એકમ ગણી “Taluka Centric Approach” અપનાવી વર્ષ: 2010-11થી તાલુકામાં […]

સુરત ખાતે “સ્માર્ટ સિટી,સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમનું આયોજન,સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે હાજર

“સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમ આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટી જોડાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન સુરત:વડાપ્રધાન દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે કરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના આહ્વાન અંતર્ગત ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના સુરત ખાતે “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામથી એક કાર્યક્રમનું આયોજન કરશે.આઝાદી કા અમૃત મહોત્સવની […]

ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે. મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ […]

ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.25 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.25 ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7 ટકા હતો તે ઘટીને 2018-19માં 0.36 ટકા થયો છે. મુખ્યમંત્રીએ […]

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથ ખાતે ઉજવણી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન કર્યું કોવિડની ગાઇડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન થયું નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ભારતના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું […]

રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ ખાતે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવશે ,થોડી જ મિનિટોનો હશે આ કાર્યક્રમ

સીએમ પટેલ આજે સોમનાથ ખાતે ધ્વજ ફરકાવશે માત્ર થોડીજ મિનિટનો હશે કાર્યક્રમ અમદાવાદ- દેશભરમાં  ગણતંત્ર દિવસની ખૂબજ ઉત્સાહ સાથે ઇજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરતા જોવા મળશે.તો બીજી તરફ , રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી  ગીર-સોમનાથમાં ખાતે થી રહી થે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code