1. Home
  2. Tag "CM Bhupendra Patel"

આજે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

રાજકોટ:ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે.આ સાથે ગુજરાતમાં પણ પ્રજાસતાક દિનની  ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કર્યું હતું. શહેરના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું […]

108 સેવા પ્રજા માટે દેવદુત બનીઃ અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]

સંકલ્પપત્રના તમામ વાયદા પૂર્ણ કરાશેઃ ભુપેન્દ્ર પટેલ

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. પીએમ મોદીના પ્રયાસોથી ગુજરાત દેશમાં અગ્રણી છે અને આ વિકાસયાત્રાને વધારે ગતિ આપવામાં આવશે. તમામ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે રોડમેપ તૈયાર કરાશે. 25 હજાર કરોડના ખર્ચે સુજલામ સુફલાય યોજનાઓ સહિતની યોજનાઓથી કૃષિ સિંચાઈના નેટવર્ક ઉભુ કરાશે. પાંચ વર્ષમાં યુવાઓ માટે 20 લાખ રોજગારી ઉભી કરાશે. આમારુ […]

વિધાનસભા ચૂંટણીઃ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ભાજપાએ આઠ નેતાને સસ્પેન્ડ કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ભાજપાએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા આઠ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જેમાં 6 પંચમહાલ અને બે બનાસકાંઠાના નેતાઓનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ અનેક સિટીંગ ધારાસભ્યો અને સિનિયર નેતાઓને પડતા મુકીને નવા ચહેરાઓને […]

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૃહમંત્રી શાહની હાજરીમાં ઘાટલોડિયાથી નામાકંન દાખલ કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી નામાંકન કર્યું દાખલ આ પ્રસંગે ગૃહમંત્રી શાહ પણ ઉપસ્થિતિ રહ્યા અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, દરેક પાર્ટી પોતાની ઉમેદવારી માટે નોમાંકન દાખલ કરી રહ્યા છએ ત્યારે આજરોજ અમદાવાદના ઘધાટલોડિયા વિસ્તારમાંથી ગુજરાત રાજ્યના મુખ્યનમંત્રી ભપેન્દ્ર પટેલે પોતાનું નામાકંન દાખલ કર્યું છે ,મહત્વની વાત એ છે કે આ અવસર […]

કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો સંદેશ દ્વારા ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ધનતેરસના શુભ દિવસે તેમણે રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો ત્યારે 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે 5000 […]

ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને હવે વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીમાં લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન સરકારે સામાન્ય અને ગરીબ પરિવારનોને દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત સીએનજી-પીએનજી વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી સામાન્ય અને ગરીબ પરિવારોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સુત્રોના જણાવ્યા […]

શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ ડોર સ્ટેપ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદઃ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. ‘જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે.’ તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું […]

PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, સૌની યોજનાના બીજા-ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે.  10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. સૌરાષ્ટ્રના સૂકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code