1. Home
  2. Tag "CM BHUPENRA PATEL"

ભારત-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ ગુજરાતને મળશે : મુખ્યમંત્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના PM, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું […]

ઘાટલોડિયા સીટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત – ગૃહમંત્રી શાહે ફોન પર પાઠવી શુભેચ્છાઓ

ઘાટલોડિયાથી સીએમ ભૂપેન્દ્ર પટેલની જીત ભાજપનો ભગવો લહેરાયો  ગુજકાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઘીરે ઘીરે આગળ વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની 150થી વધુ સીટો પર પ્રચંડ જીત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2002થી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ જીતનો રેકોર્ડ […]

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રૂ. 253 કરોડના વિકાસ કામો થશે

મુખ્યમંત્રીએ કરોડોની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અમદાવાદમાં વિવિધ કામગીરી માટે રૂ. 110 કરોળ ફાળવવાની મંજૂરી અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રૂ. 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.  અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ […]

ગુજરાતમાં વિજ્યાદશમીની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોની પૂજા કરી

અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના પર્વ વિજ્યાદશમીની આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે તેમણે વધુમાં જણાવ્યુ કે, શસ્ત્ર દરેક માટે જુદા જુદા હોય છે. દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય […]

PM મોદીનો જન્મદિવસઃ અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષોનું વાવેતર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નિમીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા વિવિધ લોકહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ લોકહિત યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસે પીએમ નરેન્દ્ર મોદી વન ઉભુ કરીને રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code