અરવિંદ કેજરીવાલની પુત્રી સાથે 34 હજારની છેતરપિંડી, ઓનલાઇન વેચી રહી હતી સોફા
છેતરપિંડીનો શિકાર થઇ કેજરીવાલની પુત્રી ઓનલાઇન સોફા વેચવા પર થયો ફ્રોડ પોલીસે આરોપીને પકડવા કર્યા ચક્રોગતિમાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ પાસેથી એક શખ્સે 34 હજારની છેતરપિંડી કરી છે. હર્ષિતા કેજરીવાલે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સોફા વેચવાની સુચના આપી હતી. અને તે શખ્સે પોતાને ખરીદદાર ગણાવીને તેની છેતરપિંડી કરી હતી. પોલીસે સોમવારે આ અંગે […]