રાજ્ય સરકારના અધિકારીઓ માટેના સ્પીપાના તાલીમ અભ્યાસક્રમમાં CM ડેસ્ક બોર્ડનો સમાવેશ
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત સી.એમ.થી સીટીઝનને જોડતાં સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)ના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કર્યેા છે. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં અધિકારીઓને વહિવટી તાલીમ આપવામાં આવતી હોય છે. […]