1. Home
  2. Tag "CM Kejriwal"

દિલ્હી લિકર પોલીસી કેસમાં કેજરિવાલ કિંગપિંન, ED એ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ તપાસનીશ એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ઈડીએ લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં […]

દિલ્હી શરાબ નીતિ કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, CBI એ ધરપકડ કરી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં CM કેજરિવાલને હાઈકોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફરી એકવાર એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ED દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આ ખોટું છે. આજે જામીનની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટની ટિપ્પણી કે વિશાળ સામગ્રીને […]

કેજરિવાલને જામીન મામલે સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. […]

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

કેજરિવાલના વચગાળાના જામીન લંબાવવાની અરજી ઉપર તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો […]

વિભવ કુમારથી જીવનો ખતરો વ્યક્ત કરતા સ્વાતિ માલિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ આવાસ પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી વિભવ કુમારની જામીન અરજી પર દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમારના જામીનનો વિરોધ કર્યો હતો. માલીવાલે કહ્યું કે, જો વિભવ કુમારને જામીન મળે તો મને અને મારા પરિવારને મારા […]

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીને CM કેજરિવાલની સલાહ, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાનનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરિવાલની પોસ્ટ ઉપર પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ચૌધરીએ લખ્યું હતું કે, શાંતિ અને […]

સ્વાતિ માલીવાલ કેસની તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ કરશે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગઈકાલે સાંજે દિલ્હી પોલીસની ટીમ બિભવ કુમાર સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. આ સમય દરમિયાન, ઉત્તર જિલ્લાના અધિક નાયબ પોલીસ કમિશનર અંજિતા ચેપાયના અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. કેસની તપાસ […]

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code