1. Home
  2. Tag "CM Kejriwal"

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ સામે કર્યો ગંભીર આક્ષેપ, 50 કરોડ આપ્યાનો કર્યો દાવો

નવી દિલ્હીઃ દિલ્હીની મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે વધુ એક લેટરબોમ્બ ફોડ્યો છે. આ વખતે સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. સુકેશે આ પત્રમાં ઘણા મોટા અને સનસનાટીભર્યા દાવા કર્યા છે. ગુજરાત, હિમાચલ અને MCD ચૂંટણી પહેલા ચાર પાનાના […]

દિલ્હીમાં પ્રદુષણનું લેવલ વધ્યું, શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રદુષણનું સ્તર વધ્યું છે. જેથી લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં એરક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 300ની નજીક પહોંચ્યું હતું. બીજી તરફ તંત્ર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દિવાળી દરમ્યાન દિલ્હીનું પ્રદૂષણનું લેવલ […]

નવી દિલ્હીઃ યમુના નદીના ઘાટ ઉપર છઠ્ઠની ઉજવણીની તડામાર તૈયારી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠ્ઠના તહેવારમાં યમુના નદી પ્રદૂષિત ન થાય તેની ખાતરી કરવા અધિકારીઓને આદેશ કર્યાં છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “યમુનાના ઘાટ પર છઠ્ઠનો તહેવાર પહેલાની જેમ ઉજવવામાં આવશે. તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું […]

CM કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે,’સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે અને ત્યાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’નું ઉદ્ઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,તમિલનાડુ સરકારે કેજરીવાલને આમંત્રણ આપ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીના મુખ્યમંત્રી 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કેજરીવાલ તમિલનાડુ સરકારની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અને 15 મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની એક […]

જેની નિયતમાં ખોટ હોય તેને કોઈ ના તોડી શકેઃ મનિષ સિસોદિયાને ભાજપનો જવાબ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ પોલીસિમાં કથિત ગેરરીતી મામલે રાજકારણ ગરમાયું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાજપના સંદેશાનો દાવો કર્યા બાદ ભાજપની સ્થિતિમાં આવ્યું છે. દરમિયાનભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ મનિષ સિસોદિયાના દાવાને લઈને કહ્યું કે, જેની નીયતમાં ખોટ હોય તેને કોણ તેડી શકે. તેમણે […]

આઝાદીની 75મી વર્ષગાંઠ પર દિલ્હીમાં 25 લાખ તિરંગા વહેંચાશે,CM કેજરીવાલની જાહેરાત

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હી સરકાર 25 લાખ ત્રિરંગાનું વિતરણ કરશે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરાશે  દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે,આ વખતે આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણે બધા સાથે મળીને ત્રિરંગો ફરકાવીશું.સાથે તેઓ રાષ્ટ્રગીત પણ ગાશે. દરેક હાથમાં ત્રિરંગો હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આજે હું લોકોને અપીલ કરવા માંગુ […]

CM કેજરીવાલની મોટી જાહેરાત,દિલ્હીના આ 5 માર્કેટ હશે World Class

 CM કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના 5 માર્કેટ હશે World Class આવનારા લોકોની સંખ્યા તેમજ વ્યવસાયમાં થશે વધારો  દિલ્હી:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે,દિલ્હી સરકાર કમલા નગર, ખારી બાવલી, લાજપત નગર, સરોજિની નગર અને કીર્તિ નગર બજારોને “વર્લ્ડ ક્લાસ” બનાવવા માટે પુનઃવિકાસ કરશે.વધુ નોકરીઓનું સર્જન કરવા માટે ‘રોજગાર બજેટ’માં કરાયેલી જાહેરાતને અનુરૂપ આ પગલું છે. […]

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરિવાલ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 366 નવા કોરોના દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનો પોઝિટિવ રેટ 2.49 ટકા હતો, વધીને 3.95 ટકાએ પહોંચ્યો હતો. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજધાનીમાં મોટી લહેરના […]

સાબરમતી ગાંધી આશ્રમ એક આધ્યાત્મિક સ્થળઃ અરવિંદ કેજરિવાલ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદના સુપ્રસિદ્ધ સારબમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ આશ્રમની વિઝિટર બુકમાં ગાંધીજી અને આશ્રમ વિશે નોંધ કરી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધી આશ્રમની મુલાકાત પછી વિઝિટર બુકમાં લખ્યું કે આ આશ્રમ એક આધ્યાત્મિક સ્થળ છે. એવું પ્રતિત થાય છે કે […]

દિલ્હી-પંજાબની ક્રાંતિ આખા દેશમાં ફેલાઈ જશેઃ કેજરિવાલ

દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભી આવ્યો છે. દરમિયાન પંજાબમાં જીત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ક્રાંતિ આવી ગઈ છે, અનેક સિનિયર રાજકીય આગેવાનોને હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રામાણિક રાજકારણ શરૂ કર્યું અને આખી વ્યવસ્થા બદલી નાખી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code