ગુજરાત એસટીની 40 સ્લીપર અને 111 લકઝરી બસનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કર્યુ લોકાર્પણ
ગાંધીનગરઃ રાજયના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ આજે ગાંધીનગરથી કરાયું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બે ડ્રાઇવરોને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કરીને રાજ્યની જનતાને વધુ એક ભેટ આપી હતી.. આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ […]