1. Home
  2. Tag "CM Mamta banarji"

ઈન્ડી ગઠબંધનમાં મમતા અને કેસીઆરને મનાવવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન તા. 1લી જૂનના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડી ગઠબંધન જીતના દાવા કરી રહ્યાં છે. ઈન્ડી ગઠબંધને પરિમાણને લઈને તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન ઈન્ડી ગઠબંધનની આગામી 1લી જૂને મહત્વની બેઠક યોજાશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ 1 જૂને દિલ્હીમાં યોજાનારી […]

TMCના પૂર્વ નેતા શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપાઈ, હાઈકોર્ટે બંગાળ પોલીસને કર્યો નિર્દેશ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચકચારી સંદેશખાલી પ્રકરણમાં ઝડપાયેલા મૂખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. શેખની સામે સંદેશખાલીમાં ખંડણી, જમીન પચાવી પાડવા અને યોનશોષણ સહિત અનેક ગુના નોંધાયેલા છે. કોલકતા હાઈકોર્ટે શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશકર્યો છે. મુખ્યન્યાયમૂર્તિ શિવગણનમએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી મામલો પોતાના હાથમાં લેશે. તેમણે બંગાળ પોલીસને શાહજહાં […]

વિવિધ દેશમાં કાર્યરત મેટ્રોના અત્યાધુનિક વિશિષ્ટ કલબમાં સામેલ થવા કોલકાતા મેટ્રો રેલવે તૈયાર

નવી દિલ્હીઃ ભારતની પ્રથમ મેટ્રો – 24 ઓક્ટોબર 1984ના રોજ ભારતીય રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ કોલકાતા મેટ્રો રેલ્વે લગભગ 40 વર્ષથી કોલકાતાની લાઈફલાઈન તરીકે સેવા આપી રહી છે. કોલકાતા મેટ્રો રેલ્વેમાં, સ્ટીલ થર્ડ રેલ દ્વારા મેટ્રો રેક્સને 750V DC પર રોલિંગ સ્ટોકને પાવર સપ્લાય કરવામાં આવે છે. મેટ્રો રેક પર સ્થાપિત સ્ટીલનું બનેલું થર્ડ રેલ […]

પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરાય સીએએઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા (સંશોધન) અધિનિયમને લાગુ કરવાની સંભાવના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએએને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code