ઉત્તરપ્રદેશમાં મદ્રેસાઓનો સર્વે – 7,000થી વધુ મદ્રેસાઓનું સંચાલન ગેર માન્ય
યુપીમાં 7 હજારથી વધુ મદ્રેસાઓ ગેર માન્ય યોગી સરાકરે સોપ્યું હતું મદ્રેસાઓના સર્વેનું કાર્ય લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર આતંક સામે સતત કડક કાર્વાહી કરી રહી છે ત્યારે મદ્રેસાની આડમાં ચાલતા આતંકી પ્રવૃત્તિઓ સામે પણ યોગી સરકાર એક્શન મોડમાં છએ છેલ્લા ઘણા સમયથી ગેર માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવવ્યા છએ ત્યારે જાણકારી પ્રમાણે […]