1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતઃ 7 જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારી તેમજ હિસાબનીશની 32 જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી ,ઉપરાંત અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર એમ કુલ સાત જગ્યાઓમાં કરાર આધારિત કાયદા અધિકારીઓની જગ્યા ભરવા માટેની વહીવટી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના  સાત જિલ્લાઓમાં જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારે પ્રત્યેક જિલ્લા દીઠ એક કાયદા અધિકારીની નવી જગ્યા ઊભી કરવા માટે રાજ્ય […]

ગુજરાતઃ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની હવે થશે ઓનલાઈન નોંધણી

અમદાવાદઃ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા 10 લાખ શ્રમિકોની નોંધણી કરી વિવિધ લાભો તેમને મળે તેવી નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આવા અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ […]

ગુજરાતઃ તાઉતે વાવાઝાડાથી થયેલા નુકશાની અંગે રૂ. 9836 કરોડની સહાયની કેન્દ્ર સમક્ષ રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે. સીએમ વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે […]

કોરોનાના કેસો ઘટતા અને વહિવટી તંત્ર રાબેતા મુજબ થતા હવે IAS-IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સરકારી કચેરીઓમાં પુરતા કર્મચારીઓની હાજરી સાથે ધમધામાટ શરૂ થયો છે. પાટનગર ગામધીનગરના સચિવાલય સહિતની સરકારી કચેરીમાં 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે ધમધમવા લાગતા હવે વહિવટી કામોમાં પણ ગતિ આવી રહી છે. ફરી એક વખત રાજયના આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ અને સચિવાલયના  વિભાગોના વહિવટી વડાઓની બદલી-બઢતીની ચર્ચાએ જોર પકડયું […]

શેરબજારઃ રોકાણકારોની સંખ્યામાં સતત વધારો, ગુજરાતમાં 86 લાખ રોકાણકાર નોંધાયાં

મુંબઈઃ શેરબજારમાં હાલ તેજીનો પવન ફુંકાઈ રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં નવા-નવા ઈન્વેસ્ટરો શેરબજારમાં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યાં છે. જેથી દેશમાં શેરબજારમાં રોકાણકારોનો આંકડો 7 કરોડને પાર પહોંચ્યો છે. બ્રિટેન અને ફ્રાંસની વસતી કરતા પણ વધારે ઈન્વેસ્ટરો બીએસઈમાં નોંધાયેલા છે. વાર્ષિક ધોરણે 39 ટકાની વૃધ્ધિ થઈ છે. ભારતમાં કોરોના મહામારીને પગલે ધંધા-રોજગારને અસર થઈ છે. […]

ગુજરાત: સીએમ રૂપાણીએ ફાયર NOCને લઈને મહત્વનો નિર્ણય લીધો, જાણો શું છે નવા નિયમ

સીએમ રૂપાણીએ ફાયર NOCને લઈને નિર્ણય લીધો હવે લોકોએ આ નિર્ણયનું કરવું પડશે પાલન કેટલીક જગ્યાઓએ મળી છૂટછાટ ગાંધીનગર: ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે. ક્યારેક હોસ્પિટલમાં આગની ઘટના સામે આવે છે તો ક્યારેક ફેક્ટરીઓમાં. તો હવે આ બધી વાતને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ રૂપાણી […]

સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન કર્યું […]

એસ.ટીના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવી દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં રૂ. 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન […]

10 વર્ષ અને અઢી લાખ કિમી ચાલેલા સરકારી વાહનોને રદબાતલ કરાશેઃ 90 દિવસમાં વાહનનો નિકાલ કરો પડશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વાહન કંડમ જાહેર કરવા તેમજ તેના નિકાલ માટે વર્ષ 2018 માં કમિટીની રચના કરી હતી.  આ સમિતિએ 2019 માં પોતાની પોલીસી બનાવી અને સરકારને આપી હતી, જેના આધારે રાજ્યમાં વાહન રદબાતલ જાહેર કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે  કેટલાક મહત્વનાં નિર્ણયો જાહેર કર્યા છે .જેમાં વાહન ટાયર અને વાહનના નિકાલ માટેના […]

કોરોનાના કેસ ઘટતા સરકાર એક્શન મોડમાઃ પેન્ડિગ ફાઈલોનો નિકાલ કરવા તાકિદ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર પણ એક્શન મોડમાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code