1. Home
  2. Tag "CM RUPANI"

કોરોના મહામારીમાં રસીકરણ મામલે ગુજરાત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના […]

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા અત્યાધુનિક-સુવિધાસભર પંચાયત ભવનોનું કરાયું નિર્માણઃ CM રૂપાણી

અમદાવાદઃ પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ […]

ગુજરાતમાં એક લાખ કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી વસ્તુઓની કીટ અપાશે

અમદાવાદઃ ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના જન અભિયાનમાં આજે ત્રીજા ચરણમાં 26,100 કીટના જથ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી ફરકાવી રાજભવન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અન્યના કલ્યાણમાં જ પોતાનું હિત માનનારા લોકો જ ખરા […]

મોઢેરાનું સૂર્ય મંદિર હવે સૂર્યઊર્જાથી રાત્રિના સમયે ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોઢેરાનું સૂર્યમંદિર હવે સૂર્યઊર્જાથી ઝળહળશે. સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા 11 મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો પ્રોજેક્ટ સરકાર શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ […]

સુરતના કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યાં, છના મોત

સુરતઃ કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધી જતાં અને છ જણાંના મૃત્યુ થતાં સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આજે સુરત મહાનગર પાલિકાના કમિ. બંછાનિધિ પાની અને મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓએ કઠોરના અસરગ્રસ્ત વિવેકનગર કોલોની વિસ્તારની મુલાકાત લીધી હતી. આ તબક્કે મેયર બોઘાવાલાએ મૃતક પરિવારને રૂપિયા એક લાખની સહાય જાહેર કરી છે. […]

ગુજરાતમાં 10 વર્ષના સમયમાં 14 હજાર જેટલા શિક્ષકોની કરાઈ ભરતીઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા 2938 શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા કતૃત્વથી વધારે દૈદિપ્યમાન બનાવવાનું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં પણ ‘‘ગુરૂ ગોવિંદ દોનો […]

તાઉતે વાવાઝોડુ : અસરગ્રસ્ત 3 જિલ્લાના લોકોને રૂ. 25.60 કરોડની કેશડોલ્સ ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ […]

ગુજરાતમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો: બે દિવસમાં 18 નકલી ડોક્ટર ઝબ્બે

  અમદાવાદઃ કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક બોગસ ડોકટરો પણ ફુટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં […]

વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા આપવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટના હવે ઘણા દેશોમાં કોલેજ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ થઈ રહ્યા છે. આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન રાજ્યમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જતા હોય છે. આ વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે  એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યપ્રધાન  […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code