1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા, ટૂંક સમયમાં મળી શકે છે નિયમિત રીતે મોટા પ્રમાણમાં વેકિસન

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે […]

ગુજરાત: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મદદ મળવાનું શરૂ, સીએમ રૂપાણીએ કરી હતી જાહેરાત

કોરોનામાં અનાથ થયેલા બાળકોની મદદે રાજ્ય સરકાર મુખ્યમંત્રી બાળસેવા યોજનાની કરવામાં આવી છે જાહેરાત આ રીતે મળશે બાળકોને મદદ ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 30 મે 2021ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત તે બાળકોને રાજ્ય સરકાર મદદ કરશે જે બાળકોએ કોરોનાકાળમાં પોતાના માતા […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં આઠ દિવસમાં 10 લાખ યુવાનોને અપાશે વેક્સિન

રસીકરણ અભિયાન કરાયું તેજ સીએમ રૂપાણીએ અમદાવાદ મનપાની કામગીરીની કરી પ્રસંશા અમદાવાદઃ કોરોનાના દર્દીઓની સાર-સંભાળ કરીને એસ.વી.પી હોસ્પિટલએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સંજીવની રથ, ધન્વંતરી રથ, કોરોના વેક્સિનેસનની સુવ્યવસ્થિત આયોજનથી કોરોના સંક્રમણને ઝડપથી કાબુ લેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં […]

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. […]

આત્મનિર્ભર ભારત: પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું રાજકોટના યુવાઓએ કર્યું નિર્માણ

મશીનથી બે દર્દીઓને આપી શકાશે સારવાર સીએમ રૂપાણીએ કર્યુ નિરીક્ષણ યુવાનોના કામગીરીના કર્યા વખાણ અમદાવાદઃ કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન […]

ગુજરાતના આણંદ સહિત 10 જિલ્લામાં શરૂ કરાશે સાયબર પોલીસ સ્ટેશન

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ ફોનનો વપરાશ વધતા સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. આવા ગુનાઓને શોધી કાઢવા માટે અમદાવાદ સહિતના ચાર શહેરોમાં સાયબર પોલીસ સ્ટેશન કામગીરી કરી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. હવે આણંદ,  સાબરકાંઠા,  મહેસાણા, ભરૂચ, […]

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલ સંકુલમાં પોસ્ટ કોવિડ વોર્ડનો પ્રારંભ

અમદાવાદ : શહેરમાં ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની લગોલગ પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ધટના છે. 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં […]

અમદાવાદમાં શુક્રવારે મુખ્યપ્રધાન રૂપાણી રૂપિયા 1350 કરોડના વિકાસ કામોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા હવે સરકાર દ્વારા શહેરી વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે રિવરફ્રન્ટ ફેજ-2નું ખાત મુહૂર્ત થશે તેમજ બ્રિજના લોકાર્પણ થશે. અંદાજે રૂપિયા 550 કરોડના કામને મંજૂરી અને કાર્યરત કરવામાં આવશે. જેમાં શહેરના બ્રિજને લોકાર્પણ કરવા સુધીની કામગીરી કરવામાં કરાશે. જેનાથી શહેરની ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવરવા […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]

ગુજરાત મ્યુકરમાઈકોસીસ સામે પણ સફળતા મેળવશેઃ સીએમ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બીજી તરફ બ્લેક ફંગસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બ્લેક ફંગસના કેસ વધતા હોસ્પિટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને ઈન્જેકશન મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું હતું. ગુજરાત કોરોનાની જેમ મ્યુકરમાઈકોસીસ સામે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code